Welcome




A place called a dream HOME

If you could live anywhere in the world, where would it be? I would like to live in Gujarat, India

Keep reading

રંગ મોરલા (Rang Morla)

કાળી વાદલડી તુને વિનવે રે બે ઘડીક નાચી લે રંગમોરલા જાય છે મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગમોરલા   બાર બાર મહિને પાછા આવશું રે બે ઘડીક નાચી લે રંગમોરલા કરી લે રે બે ઘડી ટહૂકાર રે બે ઘડીક નાચી લે રંગમોરલા   બોલવું તોય નથી બોલતો રે બે ઘડીક નાચી લે…

Keep reading

ચારણ કન્યા (Charan Kanya)

સાવજ ગરજે! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડયપાતળિયો જોદ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે! ક્યાં ક્યાં ગરજે? બાવળનાં જાળાંમાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિઓની ગોહરમાં ગરજે ઉગમણો આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે…

Keep reading

મોર બની થનગાટ કરે (Mor Bani Thanghat Kare)

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. ઘનઘોર ઝરે ચહુ ઓર,મારું મન મોર બની થનગાટ કરે. બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે. મારું મન મોર બની થનગાટ કરે.   ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે, ગુમરી ગુમરી ગરજાટ ભરે. નવે ધાન…

Keep reading

ભાઈ ની બેની લાડકી / Bhai Ni Beni Ladki

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…   લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય, લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…   એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા, બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ……

Keep reading

છેલાજી રે….

છેલાજી રે….. મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ; એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….. રંગ રતુંબલ કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછવજો રે પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….. ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર, ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર; હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો…

Keep reading

દુધે તે ભરી ઘમર ઘમર મારો ગરબો રે

ઘમર ઘમર મારો ગરબો રે માથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ, હે લરફર લરફર સૈયર સંગે રૂમક ઝુમક જાયે રૂપરંગ રે… હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો, સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર, હે મધુભર રસભર નૈન નચાવે નાજુક નમણી નાગરવેલ… હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, જીલણ જીલવા ગ્યા’તા,…

Keep reading

આદ્ય શક્તિ તુજને નમુ

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગુ્ણપત લાગુ પાય દીન જાણીને દયા કરો બહુચરા મુખે માંગુ તે થાય આદ્યશક્તિ તુજને નમુ……… વાણી આપોને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જવાય આદ્યશક્તિ તુજને નમુ……… સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરા ધરાવ્યો બહુચર નામ સામસામા બે ઓરડા રે બહુચરા સોનુ…

Keep reading

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે;

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે , હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે . વાગે સે, ઢોલ વાગે સે , હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે . ગામ ગામનાં સોનીડા આવે સે એ , આવે સે, હુ લાવે સે . મારા માની નથણીયું લાવે સે , મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે…

Keep reading

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના; રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે…

Keep reading

પ્યાર નહિ હૈં સુર સે જીસકો.

પ્યાર નહિ હૈં સુર સે જીસકો…પ્યાર નહિ હે.. વો મુરખ ઈન્સાન નહિ હૈ…પ્યાર નહિ હે.. જગમેં અગર સંગીત ન હોતા, કોઈ કીસી કા મીત ન હોતા….(૨) એ અહેસાન હૈ સાત સુરો કા, યે દુનિયા વિરાન નહિ… પ્યાર નહિ હૈં… સુર મેં સોવે સુરમે જાગે, ઉન્હે મિલે વો જો ભી માંગે….(ર) ધર્મ અર્થ ઔર કામ મોક્ષભી,…

Keep reading

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે

જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરાધામ થઈ જાયેઆ દિલ સુરાહી ને નયન જામ થઈ જાયેતુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલાઓજો કીકી રાધા થઈ જાયે તો કાજળ શ્યામ થઈ જાયે. કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે…

Keep reading

  •  
 

પેટાળના વિસ્ફોટ

કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગી જાય છેહાથમાંથી એક પથ્થર જ્યારે ફંગોળાય છે બંધ મૂઠ્ઠી ખોલવામાં પ્રશ્ન એ સર્જાય છેહસ્તરેખાની લીપી ક્યાં કોઈને સમજાય છે કેમ કોઈ સાંભળી શકતું નથી આ શહેરમાં ?એક પંખી તારસ્વરમાં ગીત કાયમ ગાય છે આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મે કદીએ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે બુદબુદા ફૂટે…

Keep reading

જીતવાનો પણ ભરમ છે આખરી

જે ક્ષણોએ સાંજ સોનેરી ધરી,અેક કૂંપળ ચાહનાની પાંગરી. ક્સ ભર્યો અહેસાસનો મેં ભીતરે,રોજ થોડો શ્વાસમાં લઉં છું ભરી. આંખની વાચા થઈ છે બોલકી,હોઠ પરથી શબ્દ લીધા તેં હરી. ઊંઘતા ને જાગતાં ચોમેર તું,આ સફર કેવી તેં મુજમાં આદરી. આમ ના તું ઉઠ, અધૂરી છે રમત,જીતવાનો પણ ભરમ છે આખરી. કર કસોટી ના તું આવી પ્રેમમાં,તન…

Keep reading

ઓ ઇશ્વર ભજીએ તને

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ. હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાયભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય. અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાયજે આવે અમ આંગણે, આશિષ દેતો જાય. સ્વભાવ…

Keep reading

હું હતો, છું, હજીય હોવાનો

જેવો તેવોય એક શાયર છું,દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું. શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,યાને હું નિત્ય છું, નિરંતર છું. હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,જે કશું છું, હું દોસ્ત, અંદર છું. સત્ય છું, શિવ છું, હું સુંદર છું,પરથી પર યાને હું પરાત્પર છું. હું હતો, છું, હજીય હોવાનો;હું સનાતન છું, હું…

Keep reading

” स्व के साथ संवाद – हदमें रहेना “

हदमें रहेना, हदमें रहेना, हद में रहना रे… (२)हदमें रहके मुझे बेहदको (२) खोजते रहेना रे… जोहदमें रहेना, हदमें रहेना, हद में रहना रे… व्यस्त रहूं, मनमस्त रहुं, मुझे कर्म ही करना…ईर्ष्या, तृष्णा छोड़ के मुझे, आगे ही बढ़ना रे…तुलनाका कोई शब्द ना होये (२), वेसे गीत ही गाना रे… हदमें रहेना, हदमें रहेना, हदमें…

Keep reading

લળી લળી પાય લાગુ

લળી લળી પાય લાગુ,દયાળી દયા માગુ રે, મોગલ માડી … માં તું ચૌદ ભુવનમાં રેતી, ઉડણમાં આભ લેતી,છોરૂને ખમ્મા કેતી રે, મોગલ માડી … ડાઢાળી દેવી એવી, સુરનાગ નરે સેવી,તને કેવડી તે કેવી રે, મોગલ માડી … ધાંધણીયા ઘેર આવી, તાત દેવસુર દિપાવી,વંશ ચારણે વધાવી રે, મોગલ માડી … તુ છો તરણ ને તારણ, વળી…

Keep reading

  •  
 

  • (no title)
    મિત્ર એનેજ માનવો(જે) દીયે ન કદી દગો(હોય)સંપત્તિ નો જ સગો(એને) રખાય ન ભેરુ રામડા
  • ” स्व के साथ संवाद – हदमें रहेना “
    हदमें रहेना, हदमें रहेना, हद में रहना रे… (२)हदमें रहके मुझे बेहदको (२) खोजते रहेना रे… जोहदमें रहेना, हदमें रहेना, हद में रहना रे… व्यस्त रहूं, मनमस्त रहुं, मुझे कर्म…
  • ||सोनल सांणोर|| मात सोनल सूंणे अर्ज मारी
    महा शक्ति सिरां मोड तुं मोड मा, जोडमां जुनांणे ज्योत जगती मात मढडा महा सारणां मेवती, सेवती सत्य नो धरम सगती खुदाने मात तुं खेलवे खोळले, भाळीयुं रूप वैराट भारी…
  • Yaad Bapu Avto..- યાદ બાપુ આવતો..
    સંવત ઓગણીસ ચોરાણુ , અષાઢી બીજ ના ઉગીયો પરમેશ્વર ને માત પામવા , જીવનભર ઘણુ ઝુઝીયો સરસ્વતી મા ચિત્ત ચોટ્યુ , સત મુખે જે ચાવતો સુર ગુંજે સંતવાણી ના ,…

 


 

How can we help you?

 

 

Advertisements
Advertisements
Advertisements